પાલનપુર ના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા પોત્ર અને એક ગાયનું મોત..
પિતા, પુત્ર પર વીજળી પડતાં 5 વર્ષીય બાળક અને 55 વર્ષીય દાદાનું થયું મોત..
ખેતર માં રહેલા પિતા પુત્ર અને ગાય પર પડી વીજળી
દાદાની હાલત ગંભીર સારવાર અર્થે પાલનપુર સિવિલ મા લવાયા હતા ત્યાર બાદ સારવાર દરમિયાન મોત..