રિપોર્ટ. લતીફ સુમરા

જુનાડીસા માં મંગળવાર ના જુનાડીસા કેન્દ્ર એકમાં જુનાડીસા ગામ ની તમામ કાર્યકર આગણવાડી બહેનો ભેગા મળીને જુનાડીસા કેન્દ્ર એકમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર સુપરવાઇઝર બેન જાગૃતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી નાના બાળકોને ક્રિષ્ના અને ગોપી બનાવવામાં આવ્યા ત્યાર બાદ મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાળ કાનુડાની આરતી સુપરવાઇઝર બેન પટેલ જાગૃતિબેન કે ના હસ્તે કરી કાર્યક્રમને પૂર્ણાહતી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ખાડેડીયા પાયલબેન મંડોરી શહેનાઝબેન અનાવાડીયા તમન્નાબેન દ્વારા કરવામાં આવી