આણંદ જિલ્લા.

ઉમરેઠ તાલુકા.

ભાલેજ.

ભાલેજ પોલીસ દ્વારા શિક્ષકો નું સન્માન કરી શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી..

આણંદ જીલ્લા ઉમરેઠ તાલુકા નાં ભાલેજ ખાતે અંજુમન હાઇસ્કુલ અને કુમાર શાળા ના શિક્ષકો નું ભાલેજ પોલીસ દ્વારા શિક્ષકો ને ફુલ ગુચ્છ આપી સન્માન કરી શિક્ષક દીવસ ની ઉજવણી કરવામાં આવી.

ભાલેજ પોલીસ સ્ટાફ ભાલેજ ની અંજુમન સ્કુલ અને કુમાર શાળા માં જઈ દરેક શિક્ષકો ને ફુલ ગુચ્છ આપવામાં આવ્યાં હતાં.

શિક્ષક દિન ની ઉજવણી આજનાં કાર્યક્ર્મ માં P S I એચ. જી. ચૌધરી, પોલીસ કોન્સટેબલ તસ્કિર ભાઇ, પોલીસે કોન્સ્ટેબલ વિજયભાઇ , પોલીસ કોન્સટેબલ વંદના બેન તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યાં હતાં.

આજનો સ્મગ્ર કાર્યક્ર્મ PSI એચ જી ચૌધરી સાહેબ નાં માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.

રિપોર્ટર: સૈયદ અનવર..