ગડસીસર મોડેલ ડે સ્કૂલ અને ગડસીસર પ્રાથમિક શાળા વાર્ષિકોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી. સાથે સાથે બદલી કરાવેલ બંને શિક્ષક મિત્રો ગીરીશભાઈ અને અલ્પેશભાઈનો વિદાય કાર્યક્રમ પણ રાખવા મા આવ્યો હતો આ પ્રસંગે સી.આર.સી વિક્રમભાઈ પણ હાજર રહ્યા હતા.ચોટીલ હાઈસ્કૂલના આચાર્ય રાજેશભાઈ અને મોડેલ ડે સ્કૂલના પૂર્વ આચાર્ય વસંતભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.સાથે સાથે વાલી મીટીંગનું પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદાય લેતા શિક્ષકો ને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને દાતા શ્રી ઓ તેમજ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પટેલ રાયમલભાઈ મેઘાભાઈ તરફથી બંને શાળાના આશરે 650 જેટલા બાળકોને સ્વાદિષ્ટ તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું. બંને શાળાના તમામ સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થી ઓ દ્વારા સુંદર અને સફળ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા મા આવ્યો હતો કાર્યકમ ના અંતે ગડસીસર પ્રાથમિક શાળાના આચાર્ય સરતાનભાઈ અને મોડેલ ડે સ્કુલના આચાર્ય પ્રભુભાઈ દ્વારા કાર્યક્રમને સફળ બનાવનાર તમામ સ્ટાફ તેમજ ગામના આગેવાનો તેમજ વાલીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરો શિક્ષક દિવસ નિમિતે મહુવા ના શિક્ષકો નુ સન્માન કરેલ
નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરો શિક્ષક દિવસ નિમિતે મહુવા ના શિક્ષકો નુ સન્માન કરેલ
WHOએ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ વિશે ચેતવણી આપી, કહ્યું કેટલું ખતરનાક હશે
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ દરમિયાન વિશ્વ...
ડીસામાં ભારે પવનના કારણે જીવંત વીજ વાયર તૂટી પડતાં વ્યકિતનું મોત
ડીસામાં ગુરૂવારે બપોરે ભારે પવનના કારણે રામનગરમાં વીજળીનો જીવંત વાયર તૂટી આઇસ્ક્રીમની લારી લઇ...