તા.૦૧/૦૯/૨૦૨૩ રોજ ખાંભા તાલુકાના નીગાળા ગામે વર્ષો પુરાણું અને શિયાળ પરિવારના કરણાદાદા સ્થાપિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું બાંધકામ નવ નિર્માણ કરવામાં આવનાર હોઈ જેના ભાગરૂપે આજે સમસ્ત શિયાળ પરિવાર દ્વારા ખોડીયાર માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણે વસતા તમામ શિયાળ પરિવાર માતાજીના નેજા હેઠળ સાથ સહકારથી જોડાઈ અને મંદિર નિર્માણમાં તન મન ધનથી સહકાર આપી ભગીરથ કાર્યમાં જોડાઈ અને આ મંદિર આસ્થાના કેન્દ્ર સાથે એકતાનું કેન્દ્ર બને એવું શિયાળ પરિવારના આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ખાત મુહૂર્ત બાદ પરિવારના આગેવાનો દ્વારા પ્રવશન આપવામાં આવ્યું હતું.સમગ્ર શિયાળ પરિવાર દ્વારા ખોડીયાર માતાજીની લાપસીના મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજાભાઈ શિયાળ, બીજલભાઈ શિયાળ,વિક્રમભાઈ શિયાળ, દાનાભાઇ શિયાળ, વલ્લભભાઈ શિયાળ, ડાયાભાઇ શિયાળ, વિનુભાઈ શિયાળ, કાંતિભાઈ શિયાળ, રણછોડભાઈ શિયાળ, કાળુભાઈ શિયાળ,રાકેશભાઈ શિયાળ,હસમુખભાઈ શિયાળ પત્રકાર,તેમજ વિવિધ ગામોમાંથી વડીલો ,યુવાનો ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP के साथ जाने की अटकलों पर उद्धव ठाकरे की पहली प्रतिक्रिया !
शिवसेना-यूबीटी के स्थापना दिवस का कार्यक्रम मुंबई स्थित सायन के षण्मुखानंद सभागृह में आयोजित किया...
क्या करते SPG कमांडो अगर उस दिन PM Narendra Modi पर हमला होता ?
कहते है अगर पीएम मोदी पर थोड़ी भी आंच आती तो SPG कमांडो पीएम के दुश्मनों को धुआ बना देते...वो ये...
જાફરાબાદના લોઠપુર, લુણસાપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા
જાફરાબાદના લોઠપુર, લુણસાપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા
शिवसेना - संभाजी ब्रिगेड कुणाचं गणित बिघडवणार ?
शिवसेना - संभाजी ब्रिगेड कुणाचं गणित बिघडवणार
બનાસકાંઠા SVEEP ટીમ દ્વારા અંબાજી ખાતે કારતક સુદ પૂનમે દર્શનાર્થે આવેલ યાત્રિકોને મતદાનની અપીલ સાથે મતદાનના સંકલ્પ લેવડાવાયા
બનાસકાંઠા SVEEP ટીમ દ્વારા અંબાજી ખાતે કારતક સુદ પૂનમે દર્શનાર્થે આવેલ યાત્રિકોને મતદાનની અપીલ...