પાટણ જિલ્લા ના રાધનપુર નગરપાલિકા હંમેશા કોઈ ને કોઈ કામ માટે હમેશા વિવાદો માં રહે છે

 

   રાધનપુર નગરપાલિકા ના કોઈ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવાનું કામ ચાલુ છે ત્યારે આ રોડ બનાવતા કોન્ટ્રાકટર દ્વારા બુદ્ધિનું પ્રદશન રહ્યું છે આ જ્યાં રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં વચ્ચો વચ વીજ થાંભલાઓ ઉભા છે છતાં કોન્ટ્રાકટર દ્વારા આ વીજ થાંભલાઓ હટાવ્યા વિના જ રોડ બનાવી દેવામાં આવ્યો છે અને આ રોડ બનાવ્યા પછી કોઈ પણ સાધન ત્યાંથી પ્રસાર થઈ શકે તેટલી જગ્યા પણ નથી છતાં નગરપાલિકાના સતાધિશો ની ઊંઘ ઊડતી નથી