બનાસકાંઠા જિલ્લાની આર્થિક નગરી ડીસા શહેરમાં જી.ઇ.બી સબ સ્ટેશન પાછળ અને વિવેકાનંદ સ્કૂલ ની બાજુમાં આવેલ સાહિલ પાર્ક સોસાયટીમાં એક બિન વાર્સી મારુતિ 800 કાર મળી આવતા લોકોમાં ભાઈનો માહોલ છવાયો હતો ઉલ્લેખનીય છે કે બે મહિના કરતાં વધુ સમયથી એ પડેલી કાર નો કોઈ માલિક ના આવતા શું આકાર ચોરી કે ઉઠાવીને તો નથી અથવા તો કાળા કામો કરી કોઈ મૂકી ગયેલ નથી તેવી લોકમુકખે ચર્ચા છે