ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓના મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેના ફોર્મ ભરશે અને લોકોને સમજાવશે સાથે જ મતદાન યાદીમાંથી નામ કમી કરાવવા, કોઈના સરનામાં બદલાવવા માટેના પણ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોલેજ આગળ મતદાતા ચેતના અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विहामांडवामध्ये जुगार अड्यावर धाड;आठ जुगारी अटकेत..
"पाचोड पोलिसांची धडाकेबाज कारवाई"
विहामांडवामध्ये जुगार अड्यावर धाड;आठ जुगारी अटकेत.. "पाचोड पोलिसांची धडाकेबाज कारवाई" पाचोड(विजय...
BHANVAD ભાણવડ ખંભાળીયા ૮૧ વિધાનસભા સીટ પર ભાજપ દ્વારા મુરૂભાઈ બેરાનું નામ જાહેર 12 11 2022
BHANVAD ભાણવડ ખંભાળીયા ૮૧ વિધાનસભા સીટ પર ભાજપ દ્વારા મુરૂભાઈ બેરાનું નામ જાહેર 12 11 2022
Election 2024: चुनाव से पहले Election Commission का एक्शन, हटाए गए Bengal के DGP Rajiv Kumar
Election 2024: चुनाव से पहले Election Commission का एक्शन, हटाए गए Bengal के DGP Rajiv Kumar
કડીમાં આંગણવાડી કાર્યકરોનો આજે હડતાલનો બીજો દિવસ; "અમારી માગો પૂરી કરો" સરકાર સામે બાંયો ચઢાવી
કડીમાં આંગણવાડી કાર્યકરોનો આજે હડતાલનો બીજો દિવસ; "અમારી માગો પૂરી કરો" સરકાર સામે બાંયો ચઢાવી :...