બનાસકાંઠા
ડીસાના ભોંયણ આત્મહત્યાની ઘટના
ભોંયણ ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી માતા-પુત્રીની આત્મહત્યા
ફેરી પરી પરિવારનું ગુજરાન કરતી મહિલાએ પુત્રી સાથે આત્મહત્યા કરી
ઘટના સ્થળે લોકોના ટોળેટોળા
ભીલડી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી
લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી