*આમંત્રણ*

પ્રતિ,

તંત્રી મહોદયશ્રી, 

બ્યુરોચીફશ્રી, ન્યુઝચેનલ

૯ ગ્લેમર વર્લ્ડ દ્વારા મનોરંજન, મોડેલિંગ અને ફેશનજગતમાં એક અનોખો અને નવતર પ્રયોગ *ફેશન એન્ડ ટ્રાવેલિંગ લીગ* રિયાલિટી શો શરૂ કરવા જઈ રહ્યા છીએ...

 આ સાથોસાથ ફેશન ગ્લેમર,સિગિંગ સહિતના શ્રેત્રે આગળ વધવા માંગતા મિત્રોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા *ટેલેન્ટ હન્ટ* યોજવામાં આવશે ત્યારે આપના પ્રતિનિધિશ્રી *તા ૨૩/૦૮/૨૦૨૩ ના રોજ, બપોરે ૨:૦૦કલાકે* પધારે તેવી વિનંતિ સહ નિમંત્રણ છે .....

*તારીખ : ૨૩.૦૮.૨૦૨૩*

*સમય    : બપોરે ૨:૦૦ કલાકે*

*સ્થળ    : ૫, ફર્સ્ટ ફ્લોર,

શ્રીજી હાઉસ,

એમ.જી લાઈબ્રેરી પાછળ,

ગુજરાત ભવન સામે, એલિસબ્રિજ,

અમદાવાદ.*

ઉપરોક્ત કાર્યક્રમના કવરેજ માટે આપશ્રીના પત્રકારશ્રી / ફોટોગ્રાફરશ્રી, ટી.વી. ટીમ તથા વેબ જર્નાલિસ્ટને ઉપસ્થિત રહેવા નિમંત્રણ સહ વિનંતી છે....

વિશ્વેશ જોશી

 

+917779098881