લખતર:જ યદિ પભાઇ ભરતભાઇ સિંધવ અના.પો.કોન્સ.લખતર પો.સ્ટે. નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૯/૦૮/૨૦૨૩ ના કલાક ૧૬/ ૩૦ વાગ્યે વિઠ્ઠલાપરા ગામે લીંબડ જવાના મારગે આરોપી પરસોતમભાઇ બુધાભાઇ દેવથળા જાતે ત.કોળી ઉ.વ.૪૮ રહે.વિઠ્ઠલાપરા તા.લખતર (૨) વેણીરામભાઇ વાઘજીભાઇ મેણીયા જાતે ત.કોળી ઉ.વ.૫૫ રહે.વિઠ્ઠલાપરા તા.લખતર (૩) સંજયભાઇ પરસોતમભાઇ પુજારા જાતે લુહાણા ઉં.વ.૪૫ રહે.વિઠ્ઠલગઢ તા.લખતર (૪) મફાભાઇ કાશીરામભાઇ કુમરખાણીયા જાતે ત.કોળી ઉ.વ.૫૪ રહે.કુમરખાણ તા. વિરમગામ (૫) માતમભાઇ કાશીરામભાઇ ગાંગાણી જાતે ત.કોળી .વ.૪૩ રહે.શાહપુર (નાની) તા.વિરમગામ ના આરોપીઓ જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડ ૨૧.૧૪,૫૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિં.રૂા.૨૨,૦૦૦/- મળી કુલ ૨.૩૬,૫૪૦/- તથા ગંજીપાના સાથે રેઇડ દરમિયાન મળી આવતા ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી ડી.પી.અજાણા લખતર પો.સ્ટે. નાઓ કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काय ती श्रीमंती! लग्नात नवरोबांनी नोटांची चादर ओढून घेतली एंट्री | Bride Entry | HPN MARATHI NEWS
काय ती श्रीमंती! लग्नात नवरोबांनी नोटांची चादर ओढून घेतली एंट्री | Bride Entry | HPN MARATHI NEWS
खुशखबरी! गंगा एक्सप्रेस-वे से कनेक्ट होगा नोएडा इंटरनेशनल एयरपोर्ट, UP के 22 जिलों को होगा लाभ
ग्रेटर नोएडा। नोएडा इंटरनेशनल एयरपोर्ट को 83 किमी लंबे लिंक एक्सप्रेस-वे के जरिये गंगा...
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે
*✍️રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત...
Mahesh kasvala. પ્રતાપ દુધાત ને પછડાટ આપી વિજેતા થયેલા મહેશ કશવાલા એ શું કહ્યુ
Mahesh kasvala. પ્રતાપ દુધાત ને પછડાટ આપી વિજેતા થયેલા મહેશ કશવાલા એ શું કહ્યુ
भाजपा बोली- केजरीवाल ने CM हाउस खाली नहीं किया:वीडियो जारी किया, कहा- कोविड के दौरान मकान की मरम्मत पर ₹45 करोड़ खर्च किए
दिल्ली भाजपा ने मंगलवार को मुख्यमंत्री आवास का वीडियो जारी कर आरोप लगाया कि अरविंद केजरीवाल ने 6,...