શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાતમીને આધારે પતરાવાળી હોટલ પાસે તપાસ કરતાં એક શખ્સ કાગળમાં બોલપેનથી લખતો હતો. આપી ઝડપી પાડી પુછ પરછ કરતા પોતે સુરેન્દ્રનગર કડીયા સોસાયટીના રહીશ સહદેવસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા હોવાનુ જણાવ્યુ હતુ. તપાસમાં વર્લી મટકાનું સાહિત્ય મળી આવ્યુ હતુ.પુછપરછમાં પોતે કડીયા સોસાયટી સુરેન્દ્રનગરના બલભદ્રસિંહ જીતેન્દ્રસિંહ ઝાલાને આંકડાની કપાત આપતા હોવાનુ ખુલ્યુ હતુ. આથી રૂ.10,900નો મુદામાલ જપ્ત કરી બંન્ને સામે સીટી એડિવિઝન પોલીસ મથકે જુગાર અંગે ગુનો નોંધાવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ABDASA || અબડાસા તાલુકામાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી | SWATANTRA TV NEWS ||
ABDASA || અબડાસા તાલુકામાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી | SWATANTRA TV NEWS ||
ज्वेलर्सचे दुकान फोडून ७५ हजारांचे दागिने लंपास; अज्ञाताविरोधात गुन्हा दाखल
चिपळूण शहर बाजारपेठेतील मारवाडी आळी येथील गायत्री ज्वेलर्स फोडून चोरट्यांनी ७५ हजार रुपयांचे...
વિંગ્સ ઓફ ફાયર નેશનલ ઈનોવેશન અને સોશિયલ કોન્ફરન્સનું સમાપન..
આપણો દેશ વિકાસ કરી રહ્યો છે.વિશ્વમાં આગવી ઓળખ ઊભી થઈ રહી છે. આ સમયમાં નવ સર્જન અને સંશોધન થઇ...
ट्रम्प की जीत के दो दिन बाद पुतिन की बधाई:कहा- वे बहादुर हैं, रूस-यूक्रेन युद्ध खत्म करने को लेकर उनसे बातचीत को तैयार
अमेरिका में राष्ट्रपति चुनाव में डोनाल्ड ट्रम्प की जीत को लेकर रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन...