શ્રી આઇ.જે.ગીડા પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૮૩/૨૦૨૩ ||PC કલમ-૪૫૦,૩૭૬(૨)(જે), ૩૭૬(૨)(એલ) મુજબનો ગુન્હો તા.૧૭/૦૮/૨૦૨૩ ના કલાક ૦૦/૧૦ વાગ્યે રજી. થયેલ હોય

સદરહુ ગુન્હાના કામેના આરોપી ઇસુબભાઇ ઉર્ફે ઇશુભાઇ હસુભાઇ કુરેશી ઉ.વ.૪ર,ધંધો.વેપાર, રહે.સુડાવડ, તા.બગસરા, જી.અમરેલી, વાળાને તા.૧૭/૦૮/૨૦૨૩ ના ક.૧૯/૪૫ વાગ્યે બાતમી હકીકત રાહે પકડી પાડવામાં સફળતા મળેલ છે

.તેમજ મજકુર આરોપીને અટક કરી ધોરણસર કાર્યવાહી કરી પ્રશસનીય કામગીરી કરવામા આવેલ છે.

 પકડાયેલ આરોપી ની વિગત :

(૧) ઇસુબભાઇ ઉર્ફે ઇશુભાઇ હસુભાઇ કુરેશી ઉ.વ.૪૨, ધંધો. વેપાર રહે.સુડાવડ, તા.બગસરા, જી.અમરેલી,

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ 

આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.ગીડા તથા સર્વેલન્સ ટીમના અના હેડ કોન્સ કુલદીપભાઇ દેવભડીંગજી તથા હેડ કોન્સ આલકુભાઇ વાળા,હેડકોન્સ કપીલભાઇતરસરીયા,પો.કોન્સ અજયદાન લાંગાવદરા,પો કોન્સ જયદીપભાઇ મકવાણા,પો.કોન્સ જનકભાઇ કોટીલા,પો કોન્સ કૈલાસબેન આદ્રોજા તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી