આજ રોજ જૂનાગઢ જીલ્લા કાર્યલય ભાજપ કિસાન મોરચા જીલ્લા કારોબારી બેઠક મળી હતી નવનિયુક્તી કિસાન મોરચા જીલ્લા પ્રભારી તરીકે શ્રી વિજય ભાઈ કોરાટ પરિચય બેઠક તેમજ આગામી કાર્યક્રમ ની માહિતી આપેલ હતી તેમજ ભાજપ જીલ્લા પ્રમુખ કિરીટ ભાઇ ઉપસ્થિત રહેલ હતા વિજય ભાઇ કોરાટ નું શાલ ઓઢાડી કિરીટ ભાઇ સમાન કયું હતું તેમજ ભાજપ કિસાન મોરચા પ્રમુખ રામ ભાઇ સોજીત્રા શાલ ઓઢાડી ને વિજય ભાઇ નું સમાન કયું હતું તેમજ કિસાન મોરચા જીલ્લા ના મહા મંત્રી માનસિંગ ભાઈ ડોડીયા પન વિજય ભાઇ નું સામાન કયું હતું કિસાન મોરચા સોમનાથ જીલ્લા પ્રભારી શ્રી વિનુ ભાઇ કથિરીયા નું સામાન કિસાન મોરચા ના ઉપ પ્રમુખ ડૉ બાલુ ભાઇ કોરાટે કયું હતું તેમજ કિસાન મોરચા તમામ કોરોબારી સભ્ય તેમજ કિસાન મોરચા તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રી હાજર રહીયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Athulya Senior care largest premium senior care facility in india
Athulya Senior care largest premium senior care facility in india
Eye Flu: अचानक क्यों बढ़े आई फ्लू के मामले, एक्सपर्ट ने बताई ये बड़ी वजह । Conjunctivitis
Eye Flu: इन दिनों देश के अलग-अलग हिस्सों से लगातार आई फ्लू के मामले सामने भी आ रहे हैंदिल्ली समेत...
ऐसा क्या हुआ कि रेलवे ने किया पार्सल का लेन-देन बंद
रेल प्रशासन ने पार्सल के लेन-देन पर तुरंत प्रभाव से प्रतिबंध लगा दिया है। रेलवे के इस कदम से...
બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીની શોભા યાત્રામાં લોકોએ જોડાવા જુનિયર અમિતાભ બચ્ચને કરી અપીલ
બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીની શોભા યાત્રામાં લોકોએ જોડાવા જુનિયર અમિતાભ બચ્ચને કરી અપીલ