સુરેન્દ્રનગર જીલ્લામાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી,અમુક ઇસમો વીદેશી દારૂનો જથ્થો રાખી વિદેશી દારૂનુ વેચાણ કરતા હોય જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી.ટીમ દ્રારા પો.સ્ટે.વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવી લીંબડી તાલુકાના કમાલપર ગામેથી (1) પદુભા મહીપતસિંહ ઝાલા તથા (2) વિરેન્દ્રસિંહ જગુભા ઝાલા બંન્ને રહે કમાલપર તા લીંબડી વાળાઓના ઉતારાના મકાનામાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ.164 જેની કિ.રૂ.65,520/-નો પ્રોહિ મુદામાલ કબ્જે કરી ઉપરોકત ઇસમો સામે પ્રોહી ધારા મુજબ પાણસીણા પો.સ્ટે ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पौष बड़ा कार्यक्रम मे आमजन ने पायी पंगत प्रशादी.
उनियारा.श्री चामुंडा माता मंदिर में पोष बड़ा महाप्रसाद का कार्यक्रम आयोजित हुआ उनियारा उपखंड के...
বীৰ লাচিত সেনা , অসম শিৱসাগৰ জিলা সমিতি উদ্যোগত আৰু নাজিৰা আঞ্চলিক সমিতিৰ সহযোগত চ্যুকাফা দিৱস ( অসম দিৱস )ৰ শুভক্ষণত ঐতিহাসিক গড়গাঁও কাৰেংঘৰত বন্তি প্ৰজ্বলন কৰা হয় ।
বীৰ লাচিত সেনা , অসম শিৱসাগৰ জিলা সমিতি উদ্যোগত আৰু নাজিৰা আঞ্চলিক সমিতিৰ সহযোগত চ্যুকাফা দিৱস (...
Moi Hosai bhul korilu by Nibir Palash
Moi Hosai bhul korilu by Nibir Palash
Voice-Nibir Palash
Poem-Dimpal Gogoi
মই...