ભારત દેશ નાં 77 માં સ્વતંત્ર દિવસની લીંબડી તાલુકાનાં ભોયકા ગામમાં આવેલ શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા નાં પટાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..જેમાં શાળા પરિવાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ અને શાળા નાં બાળકો એ રાષ્ટ્રીય ગીત ની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશ ભક્તિ ગીતો સાથે આ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરી હતી..આ પ્રસંગે ગામ નાં આગેવાનો શાળા નાં આચાર્ય શ્રી શિક્ષકશ્રીઓ વાલીશ્રીઓ શાળા નાં બાળકો એ ખાસ હાજરી આપી કાર્યક્રમ ની ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चिंचोली ( नकीब ) येथील दारू दुकाने तत्काळ बंद करण्याची महीला वर्गाची मागणी
पिशोर पोलिस ठाण्याच्या हद्दीतील चिंचोली ( नकीब ) येथील अवैध देशी दारू विक्रीची दुकाने सुरू झाली...
Congress नेता Rahul Gandhi ने Lucknow में राष्ट्रीय संविधान सम्मेलन में ED पर जमकर हमला बोला| AajTak
Congress नेता Rahul Gandhi ने Lucknow में राष्ट्रीय संविधान सम्मेलन में ED पर जमकर हमला बोला| AajTak
વલસાડની ચકચારી વૈશાલી બલસારા સિંગરનો હત્યાની ભેદ ઉકેલાયો પોલીસએ આરોપી મિત્રની કરી ધરપકડ કરી
વલસાડની ચકચારી વૈશાલી બલસારા સિંગરનો હત્યાની ભેદ ઉકેલાયો પોલીસએ આરોપી મિત્રની કરી ધરપકડ કરી
ભચરવાડા નજીક કરજણ પુલ પાસે પાર્ક કરેલી ટ્રકની પાચર પેસેન્જર ભરેલી એસ ટી બસ ભટકાતા સર્જાયો અકસ્માત
ભચરવાડા નજીક કરજણ પુલ પાસે પાર્ક કરેલી ટ્રકની પાચર પેસેન્જર ભરેલી એસ ટી બસ ભટકાતા સર્જાયો અકસ્માત...
ધરમપુર વિધાન સભા બેઠક ઉપર ડિસ્પેચિંગ સેન્ટરની જિલ્લા કલેકટરે લીધી મુલાકાત
ધરમપુર વિધાન સભા બેઠક ઉપર આવેલ 290 મતદાન બુથ માટે મત કુટિર ઇવીએમ સહિતની તમામ સામગ્રી એક સ્થળેથી...