આઝાદીના સુવર્ણ કાળનો અત્યારે સમય ગાળો ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશભર સહિત હાલોલ પંથકમાં આજે 77 માં આઝાદીના પાવન પર્વની દેશભક્તિના વાતાવરણ વચ્ચે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત હાલોલ વન વિભાગની કચેરી ખાતે વન વિભાગના અધિકારી સતિષભાઈ બારીયા સહિત અન્ય વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં દેશભક્તિની ભાવના સાથે રંગે ચંગે ઉલ્લાસપૂર્વક 77 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી કચેરીના પ્રાંગણમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવી ઉપસ્થિત સૌ લોકોએ રાષ્ટ્રધ્વજને માનભેર સન્માન સાથે આનબાન અને શાન સાથે સલામી અર્પણ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી, NDAની બેઠક પૂર્ણ, આજે જ સરકાર રચવાનો દાવો કરશે મોદી
President Murmu Dissolve 17th Parliament: લોકસભા ચૂંટણી પછી સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે....
૧૧૧ઉમરેઠ વિધાનસભા બેઠક પર એન.સી.પી.ના ગુજરાત પ્રદેશ પ્રમુખજયંતભાઈ પટેલ(બોસ્કી) એ ઉમેદવારી નોંધાવી
૧૧૧ઉમરેઠ વિધાનસભા બેઠક પર એન.સી.પી.ના ગુજરાત પ્રદેશ પ્રમુખજયંતભાઈ પટેલ(બોસ્કી) એ ઉમેદવારી નોંધાવી
उदयपुर मर्डर से अमरनाथ यात्रियों पर रिस्क बढ़ा:43 दिन की यात्रा पर दो बड़े खतरे, एंटी ड्रोन अटैक सिस्टम एक्टिव
3,888 मीटर की ऊंचाई पर स्थित बाबा अमरनाथ की यात्रा पर इस बार मिनटों में तबाही मचाने वाले स्टिकी...