ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માના મંદિરે દરબાર રામસિંહ નેનજી દાતા દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના બાળકોને 385 બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું
દરબાર રામસિંગ નેનજી દાતા દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના બાળકોને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું
દરબાર રામસિંગ નેનજીના પુત્રશ્રી ટીનુભા રામસિંહ દરબારનુ જેનાલ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શાલ ઓઢાડીને કંકુ તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું
જેનાલ ગામે સિકોતરમાના મંદિરે દરબાર રામસિંહ નેનજી ભુવાજી દ્રારા અધિક શ્રાવણ માસ નિમિત્તે જેનાલ ચારે પ્રાથમિક શાળાના બાળકોને 21 દિવસ માટે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું