સમગ્ર દેશ આજે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરી રહીયો છે ત્યારે માળીયા હાટીના શહેર ખાતે આવેલ ગિરનાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
ગિરનાર હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ અશોક સિદે દ્વારા ધ્વજ ફરકાવી સ્કૂલ ના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ અને સ્કૂલ ના ટ્રસ્ટીશ્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી
જયારે સ્કૂલ ખાતે શાળા ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ દેશભક્તિ નાટક અને ગીતો રજૂ કરી સૌ લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750