દાંતા નજીક રંગપુર ખાતે પત્રકાર પર કરાયો હુમલો..
મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું કવરેજ કરી રહેલ પત્રકાર પર થયો હુમલો...
ગામના કુંવરજી મોહનજી વાઘેલાએ દિલીપજી કાંતિજી વાઘેલા પર હુમલો કર્યો હોવાની ઘટના...
પત્રકાર પર હુમલો થતાં પત્રકારે દાંતા પોલીસ મથકે આપી ફરિયાદ...
પત્રકારને માર મરાતા સિવિલ હોસ્પિટલ દાંતા ખાતે લીધી પત્રકારે સારવાર...
હુમલો કરનાર આરોપીને પકડી કાર્યવાહી કરવા પત્રકારે કરી માંગ...
કવરેજ કરી રહેલ પત્રકારનું માઈક તોડી ફોન છીનવી ઇસમ થયો ફરાર...
પત્રકારોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ...
દિલીપજી વાઘેલા ખાનગી ન્યુઝ ચેનલમાં દાંતાથી પત્રકાર તરીકે બજાવે છે ફરજ...
આ રીતે જાહેરમાં પત્રકાર પર હુમલો થતા દાંતાના પત્રકાર આલમમાં દુઃખનો માહોલ...
પત્રકાર પર હુમલો કરનાર ઇસમ પર યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ..