સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલામાંથી પેરોલ, ફર્લો વચગાળાના જામીન ઉ5ર છુટીને ફરાર થયેલ હોય તેવા કેદીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેણીના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા સુરેન્દ્રનગર એએસઆઇ મનસુખભાઇ રાજાભાઇ રાજપરા તથા કુલદીપભાઇ શાંતુભાઇ બોરીયા તથા કરશનભાઇ ભીમસીભાઇ લોહ એમ ચોટીલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત આધારે નાની મોલડી પો. સ્ટે. ગુ.ર.નં. મુજબના કામના નાસતા ફરતા આરોપી ભુપતભાઇ મનજીભાઇ રાજપરા જાતે ત. કોળી ઉ.વ.પ0 રહે. મદાવા તા. જસદણ જી. રાજકોટ હાલ રહે. જસદણ વડલાવાડી સોસાયટી તા. 09/8ના ક. 10.30 વાગ્યે ઢોકળવા ગામેથી મળી આવતા નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस की तारीफ, केजरीवाल की खिंचाई... अमित शाह बोले- बंगले का भ्रष्टाचार छिपाना चाहती है AAP
नई दिल्ली, राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली सरकार (संशोधन) विधेयक, 2023 पर आज लोकसभा में...
18 हजार से भी कम कीमत में मिल रहा है Motorola का ये फोन, कर्व्ड डिस्प्ले और 50MP कैमरे से है लैस
अगर आप 20 हजार रुपये से कम कीमत में एक नया फोन खरीदने के बारे में सोच रहे हैं। तो Motorola G85 5G...
पर्यावरण को संतुलित करने को लेकर प्लास्टिक को कहे ना-उपखंड अधिकारी कपड़े की थैली मेरी सहेली कार्यक्रम का किया आगाज
पर्यावरण को संतुलित करने को लेकर प्लास्टिक को कहे ना-उपखंड अधिकारी
कपड़े की थैली मेरी सहेली...
iOS 18 Beta 5: Apple ने डेवलपर्स के लिए नया बीटा अपडेट किया रिलीज, ब्राउजिंग का बदल जाएगा अंदाज
टेक कंपनी एपल ने कुछ हफ्तों पहले ही iOS 18 beta 4 अपडेट रिलीज किया था। इसी कड़ी में डेवलपर्स के...
દેવભૂમિદ્વારકા જિલ્લાના કંડીરણા ચોકડી ખાતે રાસ રમી ને ગુજરાત ગૌરવ યાત્રા ને આવકારતા ભાજપ ના કાર્યકરો
દેવભૂમિદ્વારકા જિલ્લાના કંડીરણા ચોકડી ખાતે રાસ રમી ને ગુજરાત ગૌરવ યાત્રા ને આવકારતા ભાજપ ના કાર્યકરો