સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે બાઈક ઉપર બે વ્યક્તિઓ આવી અને મહિલાના ગળા માંથી સોનાના ચેન ની ચીલ ઝડપ કરી અને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો ત્યારે આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં નાસી છૂટેલો આરોપી કેદ થઈ ગયો હતો ત્યારે આ અંગેની ફરિયાદ ચોટીલા પોલીસ મથકમાં પણ નોંધાવા પામેલ હતી ત્યારે ચેન ની ચીલ ઝડપ કરનાર વ્યક્તિને ચોટીલા ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા રાજકોટ થી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ વ્યક્તિ રાજકોટના ગુગલીયા પરામાં રહતો અને તેનું નામ જીતુ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે રાજકોટ પોલીસે હાલમાં સોનાના ચેન ની ચીલ ઝડપ અંગેની તપાસ માટે ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યો છે આગળની વધુ તપાસ હાલમાં ચોટીલા પોલીસે શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চিত্ৰাংকণ আৰু সাংস্কৃতিক কৰ্মশালা
শ’লমাৰিত চিত্ৰাংকণ আৰু সাংস্কৃতিক কৰ্মশালাৰ সামৰণি অনুষ্ঠান
চৰাইদেউ জিলাৰ...
ડીસા રાણપુર ઉગમણાવાસ ગામે હનુમાનજી મંદિરે હવન યજ્ઞનું આયોજન સાથે નવનિર્માણ કાર્યકમ યોજાયો.
ડીસા રાણપુર ઉગમણાવાસ ગામે હનુમાનજી મંદિરે હવન યજ્ઞનું આયોજન સાથે નવનિર્માણ કાર્યકમ યોજાયો.
Lok Sabha Election: नए नारे के साथ AAP ने Delhi में लोकसभा चुनाव प्रचार की शुरुआत की | Aaj Tak
Lok Sabha Election: नए नारे के साथ AAP ने Delhi में लोकसभा चुनाव प्रचार की शुरुआत की | Aaj Tak
अवैध वाळुचा ट्रक पकडला, दंडात्मक कारवाई होणार.
अवैध वाळुचा ट्रक पकडला, दंडात्मक कारवाई होणार.
વઢવાણ માં પી ટી ટીચર તરીકે ફરજ બજાવતા શ્રી લાછું બેન પરમારની " બેટી બચાવો બેટી પઢાઓ " કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાઈ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કરતા મહિલા રમતવીર શ્રી લાછું બેન...