સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે, રતનપર શેરી નં-14 મા રહેતો સતિશભાઇ બાબુભાઇ કોળી વાળો પોતાના કબજા ભોગવટા વાળા ભયુંભાગના ચામુંડા માતાજીના મઢના ઉપરના ધાબે બહારથી માણસો બોલાવી ગુડી પાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક લાભ સાર નાળ ઉઘરાવી ગુડદી પાસાના જુગારનો અખાડો ચલાવે છે. અને હાલે તે પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે એલ.સી.બી. દ્વારા પુરતા પોલીસ સ્ટાક સાથે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી સતિષભાઇ બાબુભાઇ બાંભણીયા ઉ.વ.44 રહે-રતનપર શેરી નં-14 એસ.બી.આઇ.બેંક પાછળ (2) નિલેશભાઇ રાજુભાઇ ડાબેચા ઉ.વ.23 રહે-સ્તનપર શેરી નં03 મીલની ચાલી (3) સુનિલભાઇ રમેશમાઇ બામ્હણીયા ઉ.વ.ર8 રહે રતનપર શેરી ન-1 4 એસ.બી.આઇ.બેંક પાછા (4) રાજેશકુમર મનસુખભાઇ લખતરીયા રહે-રતનપર શેરી નં-14 એસ.બી.આઇ.બેક પાછળ (5) વિનોદભાઇ દેવજીભાઇ સાંતલપરા ઉ.વ.5 રહે-રતનપર મીલની ચાલી શેરી નં-14 (6) જયદીપભાઇ રમેશભાઇ બાભણીયા ઉ.વ.23 રહે-રતનપર મીલની ચાલી શેરી નં-14 (7) ઇશ્વરભાઇ ડાયાભાઇ સરવૈયા ઉવ.27 રહે રતનપર મીલની ચાલી શેરી નં-13ને ઝડપી પાડેલ હતા. અને કુલ રૂ.89,010/- નો મુદામાલ કબ્જે કરાયો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं