જૂનાગઢ જિલ્લા ના માંગરોળ ખાતે સફાઈ કર્મચારીઓ દ્વારા આજે નગરપાલિકા ને આવેદન આપ્યું હતું સફાઈ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ને જે વેતન મળે છે તે ઓછું છે સાથે સાથે હાલ માં જે પણ વેતન આપવા આવે છે તે પણ સમય સર નથી મળતું તેમજ તેઓનું જે પીએફ કપાત થતું હોય છે તે પણ થતું નથી ત્યારે હવે આવનારા દિવસો માં યોગ્ય વેતન નહીં આપવામાં આવે તેમજ સમય સર પગાર નહીં આપવામાં આવે તો હમે કામ પણ બંધ કરીશું યોગ્ય વેતન નહીં તો કામ પણ નહીં
રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ) સંપર્ક :- 9925095750