ચોરવાડ શહેર માં સરકારી હાઈસ્કૂલ નું બિલ્ડીંગ વર્ષ ૧૯૧૨ માં બનેલ હતું અને આજે લગભગ ૧૧૧ વર્ષ પછી આ જુના બિલ્ડીંગ ને  નવું બનાવવું પડે તેમ હતું જેથી માનનનીય જૂનાગઢ જિલ્લા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા  દ્વારા સરકાર શ્રી માં રજુવાત કરવામાં આવતા સરકાર શ્રી દ્વારા રૂપિયા ૩.૯૬ કરોડ મજૂર કરવામાં આવ્યા હતા ત્યારે  ચોરવાડ શહેર માં ૧૧૧ વર્ષ જુના આ સ્કૂલ બિલ્ડીંગ ને હવે સુવિધા યુક્ત બિલ્ડીંગ બનવવામાં આવનાર છે જેમનું આજે ખાત મુરહુત કરવામાં આવ્યું હતું

ત્યારે આ તકે જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા ,માંગરોળ અને માળીયા ના ધારસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા ,પૂર્વ પ્રમુખ શ્રી હીરાભાઈ ચુડાસમા ,કોળી સમાજ ના પટેલ શ્રી લક્ષમણભાઈ ડાભી ,ઉપ પટેલ શ્રી કરશનભાઇ ચુડાસમા ,ચોરવાડ શહેર ના યુવા  પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી, ચોરવાડ યુવા પ્રમુખ શ્રી પુંજા ભાઈ ચુડાસમા ,ચોરવાડ નગરપાલિકા ના વિરોધ પક્ષ ના પૂર્વ નેતા કેતન ચુડાસમા ,તેમજ નગર પાલિકા ના પુર્વ સદસ્ય દિલીપભાઈ સાહ, વિરાભાઈ વાઢેર,ધીરુભાઈ ડાભી,દિનેશભાઇ,છગનભાઇ ચુડાસમા,રાજુભાઇ વંશ, ભીખાભાઇપરમાર,પંકજભાઈ,જીવાભાઈ,ભદ્રેશભાઈ, મેહુલભાઈ,પરેશભાઈ,રંણજીતભાઈ,મધુભાઈ,સ્મૃતિબેન,તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ,વેપારી મિત્રો અને સરકરી હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ સહિત કોન્ટ્રકટર ની પણ હાજરી જોવા મળી હતી

રિપોર્ટ:- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)

સંપર્ક :-9925095750 (માળીયા હાટીના - જૂનાગઢ)