ચોટીલા - મોરબી ના જીવદયા પ્રેમીઓને માહિતી મળી કે વાકાનેર થી ભરૂચ કતલખાના તરફ પશુઓ લઈ ને એક આઇસર નિકળેલ છે જે અંગે મોડી રાત્રે પેટ્રોલીંગમાં રહેલ ચોટીલા પોલીસને જાણ કરેલ હતી.ચોટીલા પોલીસના ઇશ્ચરભાઇ, દિલીપભાઈ સાથે જીવદયા પ્રેમી હરેશભાઇ ચૌહાણ, દલસુખભાઇ અજાડીયા, રઘુભાઇ મોરબીના દિનેશભાઇ લોરિયા, કમલેશભાઈ આહિર સહિતનાં ગૌરક્ષકોની ટીમ હાઇવે ઉપર વોચ રાખી બાતમી વાળી આઇસર ટ્રક નિકળતા અટકાવી તલાશી લેતા એક પાડો, એક નાનો પાડો, આઠ ભેસો બેરહેમી અને ક્રુરતા પૂર્વક ખીચોખીચ બાંધેલ તેમજ કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર અને કોઇ પણ પ્રકારની પાસ પરમીટ વગર મળી આવેલ પોલીસે ટ્રક લઈને જતા વાકાનેરનાં સરવાણી બાબુભાઇ દિલીપભાઈ પરમાર અને રાજુભાઇ ફુલાભાઇ ચૌહાણ મળી આવેલ હતા જેની પુછપરછમાં આ પશુઓ આઇસર ના માલિક અશરફ યાકુબભાઇ રે. વાકાનેર વાળાના કહેવાથી દિધડીયા ગામનાં ભીખાભાઇ એ ભરી આપેલ હોવાનું જણાવતા બંન્ને ડ્રાઇવર ક્લીનર ની અટક કરી તમામ વિરૂધ્ધ ધોરણસર ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World of Thailand at Namma Bengaluru; LuLu Hypermarket hosting the Thai fiesta 2023
13/06/2023
World of Thailand at Namma Bengaluru; LuLu Hypermarket...
8GB रैम और 50MP कैमरा के साथ जल्द लॉन्च होगा Samsung Galaxy A55 स्मार्टफोन, जानें कीमत और खूबियां
Samsung Galaxy A55 Launch Date रिपोर्ट में कहा गया है कि गैलेक्सी A55 में 120Hz रिफ्रेश रेट के...
ચોટીલા પગપાળા સંઘના યાત્રાળુંઓને લસ્સીનું વિતરણ
ખંભાત તાલુકાના નગરા ખાતેથી રાવળ સમાજના યાત્રાળુઓનો ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે પગપાળા...
Mahhi Vij Covid Positive: कोरोना वायरस की चपेट में आई एक्ट्रेस माही विज, बोलीं- सांस नहीं ले पा रही
नई दिल्ली, साल 2020 में शुरू हुआ कोरोना वायरस अब एक बार फिर देशभर में अपने पैर पसार रहा है। मार्च...
Chandrayaan 3 ने दुनिया को चौंकाया,चांद पर पानी की खोज। Water | Mineral | Moon mission | India news
Chandrayaan 3 ने दुनिया को चौंकाया,चांद पर पानी की खोज। Water | Mineral | Moon mission | India news