સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ ઘનશ્યામભાઈ મસીયાવા તથા એ.એસ.આઇ. એમ.એ.રાઠોડ તથા પો.હેડ કોન્સ. જયરાજસિંહ ઝાલાનાઓ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી હકિકત કામનાથ મહાદેવ મંદિર ટી.બી.હોસ્પિટલ પાસેથી સાકીરભાઈ રજાકભાઈ ખોખર(મુસ્લીમ) ઉ.વ.27 ધંધો.છુટક ડ્રાઈવીંગ રહે. હરસિધ્ધી પાર્ક લક્ષ્મીપરા પાછળ બહુચર હોટલની સામે સુરેન્દ્રનગરવાળાને એક દેશી હાથ બનાવટનો સીંગલ બેરલ બારબોર તમંચો કિ.રૂા 10,000/- સાથે પકડી પાડેલ છે.મજકુર ઇસમ વિરૂધ્ધમાં સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે.માં ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध देशी वाहतूक करणाऱ्या वर कारवाई, 66 हजार 400 रुपयाचा मुद्देमाल जप्त,आरोपी अटकेत*
पैठण - फलटण उपविभागीय अधिकारी पाटील यांच्या पथकाने मोहीम चालवले असून आज तिसऱ्या दिवशी देशी दारूची...
વાવ ના ધારાસભ્ય ની સાકર તુલા યોજાઈ ..
ગેનીબેન ની સાકર તુલા યોજાઈ..
মৰাণত বিলাসী গাড়ীত উদ্ধাৰ ১৮ ছাগলী সহ তিনিটা গভাইত চোৰ।
যোৰহাটৰ দিশৰ পৰা ডিব্ৰুগড়ৰ দিশলৈ AS04E2007 নম্বৰৰ চেণ্ট্ৰ' গাড়ীত আনি আছিল চোৰ কেইটাই। ...
हिरन के अज्ञात वाहन ने मारी टक्कर गंभीर घायल
स्टेट हाइवे 70 पर अज्ञात वाहन ने विनायका के पास हिरन के टक्कर मार दी जिससे गंभीर घायल हो...
सोते हुए भी पेट में गैस बनती रहती है, पास होती रहती है तो ये वीडियो आपके लिए है | Sehat ep 819
सोते हुए भी पेट में गैस बनती रहती है, पास होती रहती है तो ये वीडियो आपके लिए है | Sehat ep 819