PM મોદી સાથે તરભ વાળીનાથના મહંત જયરામગીરીએ કરી મુલાકાત,... નવ નિર્મિત પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આપ્યું આમત્રંણ,.. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, MP બાબુભાઈ દેસાઈ, MLA માવજીભાઈ દેસાઈ સહિતના સમાજના અગ્રણી રહ્યા હાજર..