અમરેલી ના યુવાનો ને સો સો સલામ *ગઈકાલે_રાતે ૧ વાગિયાની આસપાસ ઍસ ટી બસ અચાનક વિજપોલ સાથે અથડાતા અક્સમાત સર્જાયો.ત્યારે અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી *મૌલિક_ઉપાધ્ય તથા નગરપાલિકા ના પ્રમુખ પ્રતિનિધિ *ચંદુભાઈ_રામાણી તથા યુવા ભાજપ ના જિલ્લા ના કારોબારી સભ્ય *ગટુભાઈ_રામાણી* તેમજ એડવોકેટ #જીગીશુ_મેહતા તાત્કાલિક ઘટના સ્થળે પોહોચી પોતાના જીવ ને જોખમ માં મૂકી એસ ટી માં બેસેલા લોકો ને બહાર કાઢી બચવાની કવાયત કરી હતી. તેમજ સરકારી તંત્ર સાથે pgvcl વિભાગ,પોલીસ વિભાગ અને એસ.ટી વિભાગ સાથે રઈ અન્ય કોઈ દુઘટર્ના ના સર્જાઈ એ માટે સેવાકીય કર્યો અન્ય યુવાનો ને સાથે રાખી સેવા યજ્ઞ માં જોડાયા હતા.

આ બધા યુવાનો ને સો સો સલામ

Vipul makwana