ધાનેરાના સામરવાડા પાસે પૂર ઝડપે આવી રહેલ કાર 6ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી 

પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને તે બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી

અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો આવ્યા સામે

પુર ઝડપે આવેલ કાર હવામાં ઊડતી દેખાઇ

કાર ચાલકનો આબાદ બચાવ થયો, કારચાલક કાર મૂકીને થયો ફરાર

પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ ના હોવાથી મોટી જાનહાની ટળી