ખેડબ્રહ્મા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ 

હરિયાણાના મેવાત ની અંદર વિઘર્મી દ્વારા હિન્દુ સમાજની રેલી ઉપર કરવામાં આવેલ હુમલા ને સખત શબ્દોમાં ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વખોડી કાઢ્યું હતું.