બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં ૨૪૪ લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડો. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Our alliance will be called Indian National Developmental Inclusive Alliance: AICC President Mallikarjun Kharge
Our alliance will be called Indian National Developmental Inclusive Alliance: AICC President...
মৰাণ ধেমেচি গাঁৱৰ পৰা এগৰাকী মহিলা নিৰুদ্দেশ
মৰাণ ধেমেচি গাঁৱৰ পৰা এগৰাকী মহিলা নিৰুদ্দেশ #missing
IPL 2023: Jos Buttler को इस खिलाड़ी से लड़ना पड़ गया भारी, मैच रेफरी ने दोषी बताकर ठोका जुर्माना
राजस्थान रॉयल्स के ओपनर जोस बटलर पर मैच फीस का 10 प्रतिशत जुर्माना लगाया गया है। बटलर...
लॉन्च के कुछ दिनों बाद ही OnePlus 12 को मिला सॉफ्टवेयर अपडेट, मिलेंगे ये नए फीचर्स
जैसा कि हम जानते हैं कि Oneplus ने हाल ही में अपने लेटेस्ट स्मार्टफोन को लॉन्च किया था। हम...
Top Headlines of the Day: PM Modi arrived India | New Parliament Building | Latest News | Aaj Tak
Top Headlines of the Day: PM Modi arrived India | New Parliament Building | Latest News | Aaj Tak