આણંદ તાલુકાના અડાસ ગામ નજીક આવેલા બ્રિજ પાસે આવેલી નર્સરીમાં એક યુવકને વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી જવા પામ્યો હતો. આજુ-બાજુના લોકો દોડી આવ્યાં હતાં અને તેને તાત્કાલિક સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તેવું વાસદ પોલીસ મથકેથી જાણવા મળેલ છે. જોકે હજુ આ ઘટનાને લઈને કોઇ જાણવા જોગ નોંધ થયેલ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રામાયણ જીવતા અને મહાભારત મરતા શીખવાડે છે: પૂ.રમેશભાઈ ઓઝા
ભાગવત કથામાં દાતા પી.એન.માળી પરિવારે પોથી પૂજનનો લાભ લીધો
ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ...
पिक नुकसानीचे सर्व्हेक्षण नि:शुल्क पैसे देऊ नये
कृषी विभागाचे आवाहन
या खरीप हंगामात अतिवृष्टीमुळे ज्या शेतकऱ्यांचे पिक नुकसान झाले आहे. अशा शेतकऱ्यांच्या तक्रारीवरुन...
सोनारी में ड्रग्स के साथ महिला गिरफ्तार
*सोनारी में ड्रग्स के साथ युवती गिरफ्तार* चराईदेव जिले के अंतर्गत सोनारी पुलिस ने एक गुप्त सूचना...