તા.28-07-2023 ને શુક્રવારના રોજ ધોળકા તાલુકા ના કુમાર -5 ક્લસ્ટરની શાળાઓનો PM SHRI કન્યાશાળા નં-1 અટલ સરોવર ધોળકા ખાતે G-20 વસુધૈવ કુટુંબકમ થીમ આધારિત કલાઉત્સવ તથા વાર્તા સ્પર્ધા નું આયોજન કારવામાંઆ આવ્યું.જેમાં ચિત્રસ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન તથા સંગીત વાદન સ્પર્ધા અને વાર્તાલેખન, વાર્તાકથન સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કુમાર 5 ક્લસ્ટર ની શાળાના વિદ્યાર્થીઓ,આચાર્યશ્રી અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને અંતે બાળકોને સી.આર.સી.કો.ઓ.લક્ષધિરસિંહ પઢેરીયા ના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્યા 1 ના શિક્ષક મહાવીરસિંહ ડાભી એ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Porsche की पहली इलेक्ट्रिक कार कैसे बनी गेम चेंजर? पढ़िए Taycan की कहानी
Taycan एक बेहतरीन इलेक्ट्रिक स्पोर्ट्सकार है। भारतीय बाजार में कंपनी इसे कुल 5 वेरिएंट में सेल...
ડીસા : દુકાનમાં હવા ભરવાની ટાંકી ફાટતા અફડાતફડી સર્જાઈ...
ડીસા : દુકાનમાં હવા ભરવાની ટાંકી ફાટતા અફડાતફડી સર્જાઈ...
সাপেখাতিত স্বাধীনতাৰ গৌৰৱময় যাত্ৰা
সাপেখাতিত স্বাধীনতাৰ গৌৰৱময় যাত্ৰা।
দেশে স্বাধীনতা লাভ কৰা ৭৫ বছৰ পূৰ্ণ হোৱা উপলক্ষে...
સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાના વિધાર્થી જીલ્લા કક્ષાએ કલા મહાકુંભમા શ્રેષ્ઠ પ્રદર્શન
સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાના વિધાર્થી જીલ્લા કક્ષાએ કલા મહાકુંભમા શ્રેષ્ઠ પ્રદર્શન
ধেমাজি মৰিধলত উজনিমোৱা ৰেলে মহতিয়ালে এজন ব্যক্তিক, কথমপি প্ৰাণ ৰক্ষা
ধেমাজি মৰিধলত উজনিমোৱা ৰেলে মহতিয়ালে এজন ব্যক্তিক, মৰিধলত ৰেলৰ খুন্দাত কোনোমতে প্ৰাণ ৰক্ষা এজনৰ...