*સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોડૅ હાલોલ તાલુકા દ્વારા મોટા ચાવડા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..*

 વિવેકાનંદ ગુજરાત યુવા બોડૅના પંચમહાલ જિલ્લાના સંયોજક શ્રી પ્રગ્નેશભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકાના મોટા ચાડવા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ચાવડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના સૌ કાયૅકર્તાઓ તથા ગામના વડીલો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 

*રિપોર્ટર : અનવર સૈયદ..