ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માના મંદિરે દરબાર રામસિંહ નેનજી દ્વારા માનતા અર્થ વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપુત દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા
વાવ ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણનુ સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું
વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપુત દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબે સિકોતર મા ના મંદિરે દર્શનાર્થ કર્યા હતા
દરબાર રામસિંગ નેનજી દ્વારા ચારે પ્રાથમિક શાળાના બાળકોને નોટ પેન આપવામાં આવી હતી
વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપુતના હસ્તે નોટ પેન આપવામાં આવી હતી
દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબનુ કંકુ તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું