વર્તમાન સમયમાં પ્રમાણિકતાના દર્શન કરવા લોકો જોવા મળી રહ્યા છે ત્યારે નાઈ સમાજનું ગૌરવ સિદ્ધપુર ડેપો માં કંડકટર તરીકે તરીકે ફરજ બજાવતા શ્રી રાજુભાઈ નાયી ગામ (ધારેવાડા) (કંડકટર બેઝ નંબર ૫૯૬) જેઓ એમના ફરજ રૂટ સરખેજ થી સિધ્ધપુર જતા હતા તે સમયે એમની નજર જતા સીટ પર એક મોબાઇલ ફોન પડયો છે તેવુ માલુમ પડતાં તે ફોન એપ્પલ કંપનીનો જેની અંદાજિત કિંમત અંદાજે એક લાખ રૂપિયા હતી. જે ફોન તેના મુળ માલિક નો સંપર્ક કરતાં એક બહેનનો છે તેમનો કોન્ટેકટ કરી સિધ્ધપુર ડેપોના ટીસી શ્રી એલ.ટી.રાજપુત ની હાજરી માં ફોન તેના મુળ માલીક ને પરત કરી એક માનવતાનુ ઉદાહરણ આપી ધારેવાડા નાઈ સમાજ તેમજ સિદ્ધપુર ડેપોનુ ગૌરવ વધાર્યું છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ কাষৰীয়া ফলঙনিত অনাতাঁৰ শিল্পী ,সমাজকৰ্মী বনমালি শইকীয়াৰ মৃত্যুত ফলঙনিত শোকৰ ছাঁ।
ফলঙনীৰ এগৰাকী অনাতাঁৰ শিল্পী বিশিষ্ট সমাজকৰ্মী বনমালি শইকীয়াৰ মৃত্যুত ফলঙনিত শোকৰ ছাঁ।...
कैथून को नगर निगम में शामिल करने का विरोध, बोले- काम के लिए 17 किमी दूर कैसे आएगी जनता?
कैथून नगर पालिका को समाप्त करके नगर निगम कोटा में शामिल करने की चर्चाओं के बीच विरोध शुरू होने...
તારાપુર અને કસ્બારા ગામેથી બે મહિલાઓ દેશીદારૂ સાથે પકડાઈ
તારાપુર શહેરના વાલ્મિક વાસ તેમજ કસ્બારા ગામેથી 9લીટર દેશીદારૂ સાથે 2મહિલાઓ પકડાઈ
તારાપુર પોલીસ...
દાતાતાલુકાની નાની કુવારસી પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને બુટ મુંજાનું વિતરણ
દાતાતાલુકાની નાની કુવારસી પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને બુટ મુંજાનું વિતરણ