ડીસા તાલુકાના વરણ ગામે નવિન ગ્રામ પંચાયતનુ શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ઘણા સમયથી કમેટી હોલમાં ચાલી રહી હતી ત્યારે વરસાદ ના મોસમમો ઘણી બધી તકલીફો પડતી હતી ગ્રામ સભા હોય કે મીટીંગ હોયકે પંચાયત ના દફ્તર તથા અન્ય કાગળો હોય
ત્યારે આ નવિન ગ્રામ પંચાયત બનતાજ ગ્રામજનો મો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો
વરણ ગામના બાબુભાઈ ભેમજીભાઇ જ્યોતિષ દ્વારા વરણ ગ્રામ પંચાયતનુ શુભ ઉદ્ઘાટન બાબુભાઈ જોષી દ્રારા વિધિ કરવામાં આવી હતી