હડકાયા શ્વાને 20થી વધુ લોકોને ભર્યા બચકા
જૂનાગઢ...ધોરાજી શહેર માં હડકાયા શ્વાન એ 15 કરતા વધુ લોકો બચકા ભર્યા...
ધોરાજી જૂનાગઢ રોડ પરની ઘટના...
રોડ ઉપર નીકળતા લોકો ને શ્વાન એ ઇજાગ્રસ્ત કરતા હોસ્પિટલ ખસેડાયા...
બે વ્યક્તિ ને હાથના ભાગે વધુ ઇજા...અન્ય લોકોને સારવાર આપવામાં આવી..
ઇજાગ્રસ્તોને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા