વીરપુર થી ભૂમિ ઠાકોર, અને આણંદ તાલુકાના નવઘણ રાઠોડ, જાગુ રાઠોડ, હિના ઝાલા ને વિડિયો ક્રિએટર ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા....

ગુજરાત ગૌરવ સીને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા આયોજિત 2023 ના 9 માં ટેલેન્ટ ગૌરવ એવાર્ડ ઉત્સવ વડોદરા ખાતે યોજાયો, તે અંતર્ગત વીરપુર તાલુકાના આસપુર ગામની instagram ફેમસ ભૂમિ ઠાકોર વિડિયો ક્રિયેટરને વડોદરા ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે એવોર્ડ ફંક્શન કરવામાં આવ્યું,જેમો મોડલિંગ, ડાન્સરો,સાહિત્યકારો,કલાકારો, ડોકટરો,પત્રકારો,તેમજ કલા સાથે સંકળાયેલા દરેકને કલાકૃતિનું સ્ટેજ પ્રદર્શન કરતા દરેક મોટા ગજાના કલાકારોને પ્રોત્સાહિત કરવામો આવ્યા અને વધુમાં વીરપુર તાલુકાની ભૂમિ ઠાકોરને સન્માનપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,જેમો વીરપુર તાલુકાની ભૂમિ ઠાકોર પણ instagram ક્રિયેટર ફેમસ ભૂમિ ઠાકોરે પણ એક અગત્યનું સ્થાન મેળવ્યું હતું, જેમો સીને મીડિયા દ્વારા સન્માન પ્રમાણપત્ર તેમજ ગૌરવ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામો આવ્યા હતા, તેમજ આણંદ જિલ્લાના આણંદ તાલુકાના નવઘણજી રાઠોડ અને જાગુ રાઠોડ સોશિયલ મીડિયામાં સોમલા અને રેખલી થી પ્રચલિત અને કોમેડી વિડીયો બનાવી ગુજરાતની પબ્લિક ના દિલ જીતી નામના મેળવી તેઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને તેઓને પણ સન્માન પત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને તેમની સાથે હિના ઝાલા instagram વિડીયો ક્રિએટર ને પણ આ કાર્યક્રમમાં પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે વધુને વધુ કલાને આગળ ધપાવવા ફાઉન્ડર ચેરમેન સીને મીડિયા સ્વર્ણિમ તંત્રી અમિત. ડી પટેલ દ્વારા ખૂબ જ અગત્યનું આયોજન કરવામો આવ્યું....