બનાસકાંઠાની ધરતીના સપૂત ખાનદાનીને સો-સો વંદન છે...રેવદર ગામના સુરેશભાઈ પ્રજાપતિને અસેડા ગામ પાસે ₹12,58,000 જેટલા રૂપિયા મળી આવ્યા, જે તેઓએ નજીકના દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં રૂપિયા ખોવાયેલ વ્યક્તિને સુપરત કર્યા...શરીરની નસોમાં જ્યાં લોહીથી વધુ પ્રમાણિકતા વહેતી હોય એવા બનાસકાંઠાની ધરતીના સપૂત ખાનદાનીને સો-સો વંદન છે...