*હર ઘર તિરંગા*
આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ કરણી સેના દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરેલ છે, આ યાત્રા માર્કેટિંગ યાર્ડ થી નીકળશે અને રાજુલા ના મુખ્ય માર્ગો પર ફરશે..
તિરંગા ની આન, બાન અને શાન વધારવા અને દેશ ભક્તિ ના રંગે રંગાવા આપ આ યાત્રા માં જોડાવ એવી નમ્ર વિનંતી.
તારીખ : ૯/૮/૨૦૨૨(આજે)
સમય : સાંજે ૪ કલાકે
સ્થળ : માર્કેટિંગ યાર્ડ રાજુલા.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા.