થરાદ મહિલા કોગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ કાર્યક્રમ યોજાયો..આજરોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ના અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ આશાબેન ના આદેશ અનુસાર શાકભાજી તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવના કારણે દરેક પરિવારની ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયેલ છે. ત્યારે થરાદ ખાતે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.થરાદ શાક માર્કેટ માં ખરીદવા આવેલ ગૃહિણીઓએ સરકાર વિરૂદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.આજના કાર્યક્ર્મ માં થરાદ તાલુકાના મહિલા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ ગીતા બેન નાઈ અને ભાભર તાલુકા ના પ્રમુખ નંદાબેન ઠાકોર અને કાઁગ્રેસ ની મહિલા કાર્યકર બહેનો ઉપસ્થિત રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Nexon CNG जल्द मारेगी एंट्री, बेहतरीन बूट स्पेस के साथ मिलेगा अच्छा माइलेज
Tata Punch वर्तमान में ब्रांड के पोर्टफोलियो में सबसे अधिक बिकने वाला मॉडलों में से एक है।...
Jio Rs 448 Plan: अनलिमिडेट कॉलिंग और 5G डेटा के साथ मिलेगा 13 ओटीटी प्लेटफॉर्म का मजा
Jio Rs 448 Plan देश की प्रमुख टेलीकॉम कंपनी रिलायंस जियो ने ओटीटी के शौकीन यूजर्स के लिए नया...
આમા ભણશે ગુજરાત કે પછી તરશે ગુજરાત...?
આમા ભણશે ગુજરાત કે પછી તરશે ગુજરાત...?
વિદ્યાર્થીના અક્ષર સારા ન થતાં ઢોર મારમાર્યો
વેરાવળ ની સ્વામી નારાયણ પ્રાથમિક શાળા માં આચાર્યએ ઘો.3 માં અભ્યાસ કરતાં માસૂમ બાળકને માર મારવામાં આવ્યો વાસા ના ભાગે ભરોડા ઉઠી આવ્યા
વેરાવળની એક ખાનગી શાળામાં આચાર્ય ખુદ ભાનભૂલી ગયાં હોય તેમ માસૂમ બાળકો પર શાળામાં અત્યાચાર...
મોરબી દુર્ઘટનામાં સતત દોડતી રહી બ્લડ બેન્કો હજુ બ્લડની જરૂરિયાત
મોરબી દુર્ઘટનાને લઈ બ્લડ બેન્કો સતત દોડતી રહી હતી. લોહીની વધુ પડતી જરૂરિયાતને લીધે રેડક્રોસ...