આજરોજ તા. ૧૧/૭/૨૦૨૩* ના રોજ આપણા *શ્રી ખોડલધામ - કાગવડ ના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ ના જન્મદિવસ હોય અને આ શુભ પ્રસંગ નિમિત્તે* રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ૬૧ વ્યક્તિઓ દ્રારા અલગ અલગ જગ્યા એ કેસર કેરી આંબા નું વૃક્ષારોપણ* કરી નરેશભાઈ પટેલ નો જન્મ દિવસ અલગ રીતે ઉજવવામાં આવ્યો હતો..
જસદણ તાલુકાના ડોડીયાળા ગામે શ્રી ખોડલધામ - કાગવડ ના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/07/nerity_ae985f8ab4fbec9fe4ddf1627671587d.jpg)