ડીસા માલગઢ ગામે વાલ્મિકી પરિવારના સાત સભ્યોએ પાંચ દિવસ અગાઉ ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જેમાં અગાઉ બાળક ના મોત બાદ પિતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

   આમ સાત સભ્યો માંથી બાળક ના મોત બાદ પિતાનું પણ મુત્યુ થતા કુટુંબ સમગ્ર કુટુંબ ભાગી પડ્યું છે આ બનાવથી સમગ્ર માલગઢ ગામમાં તેમજ તેમના સમાજ માં દુઃખ ની લાગણી પ્રસરી હતી