મહીસાગર જિલ્લામોં સર્વત્ર વરસાદની ધમાકેદાર એન્ટ્રીના પગલે તારાજી સર્જી છે ત્યારે નદીનાળા છલકાયા ખેતરોમો પાણી ભરાતા જળબંબાકાર થતા નદી નાળા છલકાયા તેમજ વીરપુરથી લીંબડીયા લાવેરી નદીના દરગાહ પુલ પર પાણી ફરી વળતા નજારો જોવા પબ્લિકના ટોળે ટોળાં ઉમટ્યા વીરપુર લાવેરી નદીના દરગાહ પુલ પર પાણી ફરી વળતા પબ્લિકની અવરજવર પર પોલીસ દ્વારા રોક લગાવવાની ફરજ પડી અને વાહન વ્યવહાર પોલીસની નજર સમક્ષ ચાલુ રખાયો ચાલુ વરસાદમો પાણીનો સ્ત્રોત વધતા ગ્રામ પંચાયતના વહીવટદાર નરેશભાઈ તાબડતોબ ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે jcb લઈ સ્થળ પર પહોંચ્યા હતા,નદીના પૂરમો તણાઈને આવેલા જાડીઝોખરા પુલ પાસે ભરાઈ જતા પાણી પુલ પર ફરી વળ્યું હતું ત્યારે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો,કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર તેમજ તાલુકા પંચાયતનું વહીવટી તંત્ર પણ ઍલર્ટ થઇ એક્શનમોં આવ્યું હતું, ત્યારબાદ પબ્લિકના ટોળા વિખેરાયા હતા,અને દરગાહ જવાના મુખ્ય માર્ગથી દરગાહથી આયુષ્માન ભારત હેલ્થ સેન્ટર પણ પાણીમો ઘરકાવ થઈ ગયું,લાવેરી નદી ગોંડીતુર થતા વાહન વ્યવહાર ખોરવાયો...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं