ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ગોવાભાઈ દેસાઈની વરણી..

વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની વરણ

ભાજપે ગોવાભાઈ રબારીને મેન્ડેડ આપતા તેવોને બનાવાયા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન...

ડીસા માર્કેટયાર્ડના તમામ 16 ડિરેક્ટરો સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનની કરી વરણી...

ગોવાભાઈ રબારી કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા તમને ભાજપે બનાવ્યા માર્કેટયાર્ડના ચેરમેન..

ગોવાભાઈ રબારી અગાઉ 15 વર્ષ સુધી રહી ચૂક્યા છે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન...

ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ,ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉપસ્થિત..