ભારે વરસાદ પડતા વિલીંગ્ડન ડેમ થયો ઓવરફ્લો
શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ વર્ષો શરૂ થયો હતો બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગડન ડેમ ફરીવાર થવા પામ્યો દાતારના જંગલમાં વરસાદ કરતા વિલિંગડન ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવા પામી જેના કારણે ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા શહેરીજનો ડેમનો નજારો જોવા ઉમટી પડ્યા હતા