કાદવાળી નેસ પાસે સિંહે કર્યો કિશોર પર હુમલો
વિસાવદરના કાદવાળી નેસ પાસે રહેતા પરિવારનો કિશોર ભેંસ ચરાવવા જંગલ વિસ્તારમાં ગયેલ હોય ત્યારે ભેંસ ને પાડી આવતા પાડીને મુકવા જતા કિશોર પર ભેસે હુમલો કરતા 15 વર્ષે કિશોરને પીઠના ભાગે ઇજા થતાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ સિંહે હુમલો કરતા ભેંસો સિંહની પાછળ દોડતા સિંહ નાસી જતા કિશોરનો જીવ બચ્યો