દિયોદર :-જી.વી.વાઘેલા કોલેજ વખાનું ગૌરવ,, તા-8/7/23 શનિવાર નહેરુ યુવાકેન્દ્ર પાલનપુર દ્વારા આયોજિત ડીસા કોલેજ મુકામે યુવાઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ગરબામાં બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. નંબર મેળવવા બદલ જી.વી.વાઘેલા કોલેજની વિધાર્થીનીઓ અને સહાયક સ્ટાફ જય રાઠોડ સર અને જાનકીબેન પટેલને ખુબ ખુબ અભિનંદન પાઠવવા આવી રહ્યા છે..આ તબક્કે કોલેજના ચેરમેનશ્રી પ્રવીણસિંહ વાઘેલા સાહેબ એ વિજેતા બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કોલેજના પ્રિન્સિપાલ બળવંતસિંહ ઠાકોર પણ અભિનંદન આપીને બહેનોની બે દિવસની તૈયારીને બિરદાવી હતી. તેમજ યુનિવર્સિટી અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ વિજેતા બનીને કોલેજને ગૌરવ અપાવો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ જી.વી.વાઘેલા કોલેજ સ્ટાફ પરિવાર એ પણ અભિનંદન પાઠવીને ગૌરવની લાગણી અનુભવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ - ઇન્દ્રનીલભાઈ CM બનવા માટે દબાણ કરતા હતા.- ગોપાલ ઇટાલીયા.#gujarat_geeta_news_ #google #bjp
અમદાવાદ - ઇન્દ્રનીલભાઈ CM બનવા માટે દબાણ કરતા હતા.- ગોપાલ ઇટાલીયા.#gujarat_geeta_news_ #google #bjp
Motorola देने जा रहा भारतीय ग्राहकों को नई सौगात, जल्द लॉन्च होगा एक बजट Smartphone
मोटोरोला ने हाल ही में अपने भारतीय ग्राहकों के लिए 6000mAh बैटरी वाला फोन लॉन्च किया है। जी हां...
Breaking News: Delhi Assembly में BJP MLAs ने किया हंगामा, जमकर नारेबाजी
Breaking News: Delhi Assembly में BJP MLAs ने किया हंगामा, जमकर नारेबाजी